ડિજિટલ સ્ક્રીન પર થતી ભૂલો તુરંત સુધારી શકાય છે, પણ રસ્તા પરની એક ક્ષણિક અસાવધાન…

Advertisement
ડિજિટલ સ્ક્રીન પર થતી ભૂલો તુરંત સુધારી શકાય છે, પણ રસ્તા પરની એક ક્ષણિક અસાવધાની અણધાર્યા પરિણામો લાવી શકે છે.
વાહન ચલાવતી વખતે મોબાઇલનો ઉપયોગ તમારા અને અન્યોના જીવનને જોખમમાં મૂકે છે. હંમેશા પૂર્ણ ધ્યાન ડ્રાઇવિંગ પર રાખો અને ટ્રાફિક નિયમોનું પાલન કરો.
જાગૃત બનો, સુરક્ષિત રહો.
#GujaratPolice
Source
Advertisement








