સગીર વયની વ્યક્તિઓ કાયદાકીય કાર્યવાહીમાંથી મુક્ત રહે છે તે ધારણા તદ્દન ખોટી છે. …

Advertisement


સગીર વયની વ્યક્તિઓ કાયદાકીય કાર્યવાહીમાંથી મુક્ત રહે છે તે ધારણા તદ્દન ખોટી છે. ભારતીય ન્યાય વ્યવસ્થા હેઠળ કોઈપણ પ્રકારના ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલા સગીરો સામે કાયદાની જોગવાઈઓ અનુસાર કડક કાનૂની પગલાં લેવામાં આવે છે. સગીર વયના બાળકોને ગુનાખોરી તરફ જતાં અટકાવવા અને કાયદાનું પાલન કરાવવું એ આપણા સૌની સંયુક્ત સામાજિક જવાબદારી છે. – ગુજરાત પોલીસ



Source


આશા ન્યૂઝ સાથે દરેક સમાચાર સાથે અપડેટ રહો

આશા ન્યૂઝ સાથે દરેક સમાચાર સાથે અપડેટ રહો

અને વાંચો
Advertisement
Advertisement
Back to top button
error: