ગુજરાત કૃષિ યુનિવર્સિટીઓમાં 227 નોકરીઓ : ગ્રેજ્યુએટ્સ માટે સરકારી તક

ગુજરાતની 4 અગ્રણી કૃષિ યુનિવર્સિટીઓએ 227 જુનિયર કારકુન માટે ભરતી જાહેર કરી છે. 12 પાસ, ડિપ્લોમાધારકો માટે આ એક સુવર્ણ તક છે. 15 જુલાઈથી 11 ઓગસ્ટ 2025 સુધી અરજી ખૂલેલી રહેશે. પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે. સરકારી નોકરીની શોધ છે? તો ચાંસ ચૂકો નહીં!

Advertisement

krashi-univercity-gujarat

ગુજરાતના કૃષિ ક્ષેત્રે કાર્યરત ચાર મહત્વપૂર્ણ યુનિવર્સિટીઓએ 227 જુનિયર કારકુન માટે નવી ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. અનંદ કૃષિ યુનિવર્સિટી (AAU), જુનાગઢ કૃષિ યુનિવર્સિટી (JAU), નવસારી કૃષિ યુનિવર્સિટી (NAU) અને સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા (SDAU) દ્વારા જાહેર થયેલી આ ભરતી સમગ્ર રાજ્યના યુવાનો માટે સ્થિર અને ભવિષ્યદ્રષ્ટિ ભરેલી સરકારી નોકરીની તક સમર્પિત કરે છે.

જેઓે 12 પાસ છે અથવા કૃષિ ક્ષેત્રમાં ડિપ્લોમા ધરાવે છે અને ટાઇપિંગ તેમજ કમ્પ્યુટર જ્ઞાનમાં સક્ષમ છે, તેમના માટે આ એક ગોલ્ડન ચાન્સ છે. 15 જુલાઈથી લઈને 11 ઓગસ્ટ 2025 સુધી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.

ભરતીની મુખ્ય વિગતો :

  • પદનું નામ : જુનિયર કારકુન (વર્ગ-3)
  • કુલ જગ્યાઓ : 227
  • વિભાગવાર જગ્યાઓ :
  • સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા (SDAU) : 78
  • અનંદ કૃષિ યુનિવર્સિટી (AAU) : 73
  • જુનાગઢ કૃષિ યુનિવર્સિટી (JAU) : 44
  • નવસારી કૃષિ યુનિવર્સિટી (NAU) : 32
  • સ્થળ : સમગ્ર ગુજરાત

લાયકાત :

Advertisement
  • માન્ય યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન અથવા સમકક્ષ ડિગ્રી
  • CCC અથવા સમકક્ષ કમ્પ્યુટર તાલીમ
  • ગુજરાતી/હિન્દી ભાષામાં પ્રવીણતા

ઉંમર મર્યાદા :

Advertisement

11 ઓગસ્ટ 2025ના રોજ લાયક ઉંમર ધરાવવી જરૂરી

Advertisement

ફી :

  • સામાન્ય કેટેગરી : ₹1000 + બેંક ચાર્જ
  • અનામત કેટેગરી (SC/ST/SEBC/EWS/PH) : ₹250 + બેંક ચાર્જ

પસંદગી પ્રક્રિયા :

પ્રાથમિક પરીક્ષા (OMR/CBRT)

  • કુલ ગુણ : 100
  • સમય : 90 મિનિટ

વિષય :

  • તર્કશક્તિ : 40
  • ગણિત : 30
  • અંગ્રેજી : 15
  • ગુજરાતી : 15
  • નેગેટિવ માર્કિંગ : -0.25

મુખ્ય પરીક્ષા (OMR/CBRT)

  • કુલ ગુણ : 200
  • સમય : 120 મિનિટ

વિષયવિભાગ :

  • ગુજરાતી અને અંગ્રેજી : દરેક 20
  • જનરલ એડમિનિસ્ટ્રેશન અને નીતિવિષયક મુદ્દાઓ : 30
  • ઇતિહાસ, સંસ્કૃતિ, અર્થશાસ્ત્ર, ટેકનોલોજી વગેરે : 90
  • વર્તમાન ઘટનાક્રમ અને તર્ક : 40

મહત્વની તારીખો :

  • અરજી શરુ થવાની તારીખ : 15 જુલાઈ 2025
  • છેલ્લી તારીખ : 11 ઓગસ્ટ 2025

📍અરજી માટે ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લો અને તક ચૂકી ન જાઓ!



Advertisement
આશા ન્યૂઝ સાથે દરેક સમાચાર સાથે અપડેટ રહો

આશા ન્યૂઝ સાથે દરેક સમાચાર સાથે અપડેટ રહો

અને વાંચો
Advertisement
Advertisement
Back to top button
error: